Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ઓગસ્ટમાં પ્રકાશિત થનાર પ્રિન્સ હેરી અને મેઘન માર્કલના જીવન પર લખવામાં આવેલી પ્રથમ બાયોપિક

ઓગસ્ટમાં પ્રકાશિત થનાર પ્રિન્સ હેરી અને મેઘન માર્કલના જીવન પર લખવામાં આવેલી પ્રથમ બાયોપિક


પ્રિન્સિંગ હેરી અને મેધન માર્કલની લાઇફ પર લખવામાં આવ્યું  છે પુસ્તક "Finding Freedom: Harry and Meghan and the Making of A Modern Royal Family" જે 11 ઓગસ્ટ, 2020 ના રોજ પ્રકાશિત થશે.

આ બાયોપિકના બે શાહી પત્રકાર ઓમી સ્કોબી અને કેરોલિન ડૂરન્ડ દ્વારા લખેલી છે.

આ પુસ્તકોમાં તે દંપતીના જીવન વિશેની માહિતી આપવામાં આવી છે, જેને એપ્રિલ 2020 માં યુ.એસ. માં રહેવા માટે શાહી પરિવારથી રીસ્તા તોડી નાખ્યા હતા.