1 june 2022 current affairs in gujarati | Daily Current Affairs in Gujarati


1. તાજેતરમાં કયા મંત્રાલયે " Road Accident in India 2020" ની રિપોર્ટ જાહેર કર્યો છે?

1. શિક્ષણ મંત્રાલય
2.  રમત ગમત મંત્રાલય
3.  બાળ વિકાસ મંત્રાલય
4.  રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

Answer : રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય 

2. ફોર્બ્સ દ્વારા ફોર્બ્સ 30 અંડર 30 એશિયા યાદીમાં 2022 નું કયું સંસ્કરણ જાહેર કરેલ છે?

1. 5
2. 6
3. 7
4. 10

Answer : 7

3. નીચે પૈકી કયા ફિલ્મ નિર્માતા અને લેખકને તાજેતરમાં MIFF 2022 સમારંભમાં વી શાંતારામ લાઈફટાઈમ અચીવમેટ એવોર્ડ થી સમ્માનિત કરેલ છે?

1. યશ રાજ
2.  ચેતન ભગત 
3.  સંજીત નારવેકર
4. રાજનાથ શર્મા

Answer : સંજીત નારવેકર 

4. 1 જુન ના રોજ કયો દિવસ મનાવવામાં આવે છે?

1. આંતરરાષ્ટ્રીય બાલ રક્ષા દિવસ
2.  આંતરરાષ્ટ્રીય તંબાકુ નિષેધ દિવસ
3.  વિશ્વ પર્યાવરણ દિવસ
4.  વિશ્વ મધમાખી દિવસ

Answer : આંતરાષ્ટ્રીય બાલ રક્ષા દિવસ 

5. દક્ષિણ કશ્મીરના RJ ઉમર નિસાર ને કોના દ્વારા પ્રતિક્ષણ ચેંપિયન પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યો છે.

1. યુનેસ્કો
2. વિશ્વ બેંક
3.  બેંક ઓફ ઇન્ડિયા
4. યુનિસેફ

Answer : યુનિસેફ 

6. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં સિંધુ જળ સંધિ પર કઇ દ્વિપક્ષીય બેઠક થઈ?

1. 12મી
2. 85 મી
3.  118મી
4. 117મી

Answer: 118

7. કયા રાજયમાં ટપાલ ખાતા દ્વારા પ્રથમ વખત ડ્રોન થી ટપાલ પહોંચાડવામાં આવી?

1. ગુજરાત
2.  મહારાષ્ટ્ર
3.  મધ્ય પ્રદેશ
4. પંજાબ

Answer : ગુજરાત

8. તાજેતરમાં બંધન એક્સપ્રેસ અને મૈત્રી એક્સપ્રેસ ભારત અને કયા દેશ વચ્ચે પરિવહન કરે છે?

1. મ્યાનમાર
2. ભુતાન
3.  નેપાળ
4. બાંગ્લાદેશ

Answer: બાંગ્લાદેશ 

9. આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય શાંતિરક્ષક દિવસ 2022 ની થીમ કઈ હતી ?

1. People peace progress
2.  Peace in world
3.  Power of peace
4. એક પણ નહીં

Answer: people peace progress 

10. તાજેતરમાં જાહેર થયેલ " Road accident of India 2022" રિપોર્ટ અનુસાર કયા રાજયમાં વર્ષ 2020 માં સૌથી વધુ એક્સિડન્ટ ની ઘટનાઓ નોંધાઈ છે?

1. મહારાષ્ટ્ર
2.  ગુજરાત
3.  મિઝોરમ
4. મણીપુર

Answer : મિઝોરમ 

11. રોડ એક્સિડન્ટમાં વર્ષ 2009 પછી કયા વર્ષમાં સૌથી ઓછી મોત નોંધાઈ?

1. 2022
2. 2021
3. 2020
4. 2018

Answer: 2020

12. વિશ્વ તમાકુ નિષેધ દિન ક્યારે મનાવવામાં આવે છે?

1. 30મે
2. 31 મે
3. 22 મે
4. 1 જુન

Answer: 1 જૂન

13. ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે?

1. વૈકેયા નાયડુ
2.  રામનાથ કોવિંદ
3.  આચાર્ય દેવવ્રત
4. પ્રતિભા પાટિલ

Answer : વેંકૈયા નાયડુ 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ