24 May Current Affairs in Gujarati | Daily Current Affairs in Gujarati


1.  અમેરિકાએ 2022 માં રચેલા ન્યુ ઈંડો પેસેફિક ઈકોનોમિક ફ્રેમવર્ક માં કેટલા દેશોનો સમાવેશ થાય છે?


1. 13 દેશ

2. 15 દેશ

3. 9 દેશ

4. 19 દેશ


2. અમેરિકામાં હાલમાં રાષ્ટ્રપતિ કોણ છે?


1. ડોનાલ્ડ ટ્રમ્પ

2. જો. બાઈડન

3. ઓબામા

4. હેલરી


3. IPEF નું પુરૂ નામ શું છે?


A. ઈંડીયન પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક

B. ઈંટર નેશનલ પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક

C. ઈંડો પેસેફિક ઈકોનોમિક ફ્રેમવર્ક

D. ઈંડો પેસેફિક એજ્યુકેશન ફાઉન્ડેશન


4. IPEF સંગઠન દ્વારા કયા ક્ષેત્રમાં કામ કરવામાં આવશે?


A. ડીજીટલ ઈકોનોમિ

B. સપ્લાય ચેઈન

C. ક્લીન એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર

D. આપેલ તમામ


5. નીચે પૈકી કયા દેશ IPEF માં જોડાયા છે?


A. અમેરિકા

B. ઓસ્ટ્રેલિયા

C. સિંગાપોર

D. આપેલ તમામ


6. નીચે પૈકી કયો દેશ IPEF માં જોડાયો નથી ?


A. અમેરિકા

B. ચીન 

C. જાપાનન

D. સિંગાપોર


7. ભારતની સર્વ પ્રથમ ડીજીટલ વોટર ડેટા બેંક એક્વેરિયમ નું ઉદઘાટન ક્યાં રાજ્યમાં કરવામાં આવ્યું છે?


A. અસમ 

B. બિહાર 

C. કર્ણાટક

D. કેરળ


8. બ્રહ્માપુત્ર નદી પર સફર કરનાર અત્યાર સુધીનું સૌથી લાંબુ જહાજ કયુ છે?


1. એવર ગ્રીન

2. એમ એસસી ઓસ્કાર

3. એડમીરલ ગ્રાફ સી

4. એમ. વી. પ્રસાદ બિસ્મિલ


9. ગેબ્રિયલ બોરીક ક્યાં દેશના સૌથી નાની વયના રાષ્ટ્રપતિ છે?


1. પેરુ

2. ચીલી

3. હંગરી

4. ઈટલી


10. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?


1. 20 મે

2. 22 મે

3. 24 મે

4. 21 મે


11. નાણાકીય વર્ષ 2021 22 માં સૌથી વધુ FDI પ્રાપ્ત કરનાર રાજ્ય કયુ છે?


1. ગુજરાત

2. પંજાબ

3. ઉત્તર પ્રદેશ

4. કર્ણાટક


12. ભારતમાં આ વર્ષે ક્યાં દેશે સૌથી વધુ રોકાણ ભારતમાં કર્યું છે?


1. સિંગાપોર

2. ચીન 

3. જાપાન

4. અમેરિકા


13. વર્ષ 2022 માં કોણ ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી બનશે?

1. ઓબામા

2. એંથની અલ્બનીજા

3. સ્કોટ મોરીસન

4. એક પણ નહીં


14. હાલમાં કોના દ્વારા દુનિયાનું સૌથી ઊંચું મૌસમ સ્ટેશન માઉન્ટ એવરેસ્ટ પર સ્થાપિત કરેલ છે?


1. નેશન જીયો ગ્રાફિક સોસાયટી

2. આંતરરાષ્ટ્રીય મૌસમ વિભાગ

3. દિલ્લી મૌસમ વિભાગ

4. એક પણ નહીં


15. 21 મે, 2022 ના રોજ કશ્મીર વિશ્વ વિદ્યાલય ના પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?


1. નીના ગુપ્તા

2. નીલોફર ખાન

3. અલ્કા મિતલ

4. ગીતા સિંહ


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ