1. તાજેતરમાં 'વિશ્વ કાચબા દિવસ' કયારે મનાવવામાં આવ્યો હતો?
1. 22 મે
2. 16 મે
3. 23 મે
4. 21 મે
2. તાજેતરમાં Infosis એ કોને MD and CEO તરીકેની નિમણુક કરી છે?
1. નીધી છીબર
2. સલિલ પારેખ
3. સત્યમ નાડેલા
4. સુંદર પિચાઈ
3. તાજેતરમાં કોણે ભારતમાં અસમાનતાની સ્થિતી પર રિપોર્ટ જાહેર કર્યો છે?
1. વિવેક ચૌધરી
2. નિર્મલા સિતારામ
3. રાજનાથ સિંહ
4. વિવેક દેબરોય
4. ભારતનું સર્વપ્રથમ 'સ્કીલ ઈંડીયા ઈંટરનેશનલ સેંટર' કયા સ્થાપિત કરવામાં આવ્યુ છે ?
1. કોલકતા
2. દિલ્લી
3. ભુવનેશ્વર
4. ઔરંગાબાદ
5. તાજેતરમાં "વિશ્વ મેટરોલોજી દિવસ " કયારે મનાવવામાં આવ્યો હતો?
1. 20 મે
2. 21 મે
3. 22 મે
4. 25 મે
6. હાલમાં જ ન્યુ ડેવલપમેન્ટ બેંક દ્વારા પોતાનું વિભાગીય કાર્યાલય કયા રાજ્યમાં ખોલયુ છે ?
1. પંજાબ
2. મહારાષ્ટ્ર
3. ગુજરાત
4. ઉતર પ્રદેશ
7. સંયુકત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે " આંતરાષ્ટ્રીય ચા દિવસ" કયારે મનાવવામાં આવે છે?
1. 20 મે
2. 21 મે
3. 22 મે
4. 25 મે
8. તાજેતરમાં " વિશ્વ આંતરાષ્ટ્રીય વિરોધ દિવસ " કયારે મનાવવામાં આવ્યો હતો?
1. 21 મે
2. 22 મે
3. 24 મે
4. 25 મે
9. તાજેતરમાં કયા વિભાગ દ્વારા "ગતિશક્તિ સંચાર" પોર્ટલ લોંચ કરવામાં આવ્યુ છે ?
1. દુર સંચાર વિભાગ
2. વેપાર અને વાણિજ્ય વિભાગ
3. નાણાકીય વિભાગ
4. સુરક્ષા વિભાગ
10. તાજેતરમાં અબ્દુલ ગફાર ચૌધરીનું અવસાન થયું, તે પોતે કોણ હતા?
1. ગાયક
2. શરણાઈ વાદક
3. ગીતકાર
4. અભિનેતા
11. હાલમાં જ " ટાટા પ્રોજેક્ટસ " દ્વારા કોને CEO તરીકે નિમણુક કરવામા આવ્યા છે?
1. સલિલ પારેખ
2. વિનાયક પાઈ
3. સુનીલ પારેખ
4. સુનીલ અરોરા
12. તાજેતરમાં ભારતના કયા શહેરમાં " મેડમ તુષાદ સંગ્રહાલય " શરુ કરવામાં આવ્યુ?
1. ગાજિયાબાદ
2. અમદાવાદ
3. દિલ્લી
4. નોયડા
13. તાજેતરમાં ટેસ્ટ મેચમાં 5000 રન પુરા કરનાર બાંગ્લાદેશના બેટસમેન કોણ છે ?
1. મોરીસન
2. રિષભ પંત
3. મુશફીકુર રહીમ
4. ક્રિસ ગેઇલ
14. તાજેતરમાં જ ઉતરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?
1. વિપીન સાંઘી
2. નિર્મલ કુમાર
3. સુનીલ અરોરા
4. વિનાયક પાઈ
15. હાલમાં કઈ સરકાર દ્વારા "શહેરી કૃષી નીતી" યોજનાની શરૂઆત કરવાની તૈયારી કરી રહી છે?
1. પંજાબ
2. દિલ્લી
3. બિહાર
4. ગુજરાત
0 ટિપ્પણીઓ