27 May Current Affairs in Gujarati | Daily Current Affairs in Gujarati

 


1. તાજેતરમાં ભારતીય રેલવે અને કઇ સંસ્થા એ ભારતનું પ્રથમ સ્વદેશી હાઈપરલુપ વિકસિત કરવા માટે સમજૂતી કરી છે?


1. IIT કાનપુર

2. IIT દિલ્હી

3. IIT BOMBAY

4. IIT મદ્રાસ


2. તાજેતરમાં દિલ્હી ના નવા ઉપ રાજ્યપાલ કોણ છે?


1. વિવેક રૂસિયા

2. તરૂણ કપુર

3. અજય ભારદ્વાજ

4. વિનય કુમાર સક્સેના


3. ભારતીય રાષ્ટ્ર મંડલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?


1. 24 મે

2. 22 મે

3. 25 મે 

4. 23 મે


4. તાજેતરમાં " હોકી ઈન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ" કોણે જીતી?


1. હરિયાણા

2. કર્ણાટક

3. કેરલ 

4. ઓડિશા


5. તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય સત્ર ના 75 માં સત્રને કોણે સંબોધિત કર્યું?


1. પિયૂષ ગોયલ 

2. મનસુખ માંડવિયા

3. નરેન્દ્ર મોદી

4. ભુપેન્દ્ર પટેલ


6. તાજેતરમાં સ્વાસ્થ્ય સેવાને ક્ષેત્રે ડ્રોન લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું છે?


1. ઓડિશા

2. આંધ્રપ્રદેશ

3. ગુજરાત

4. ઉત્તરાખંડ


7. તાજેતરમાં ટાઈમ મેગેઝિન દ્વારા નીચેનામાંથી કોને 2022 ના દુનિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે?


1. ગૌતમ અદાણી

2. કરૂણા નંદી

3. ખુરૅમ પરવેજ

4. આપેલ તમામ


8. તાજેતરમાં IPL માં ' 700 ' ફોર (ચોક્કા) મારનાર ખેલાડી કોણ‌ બન્યું છે?


1. વિરાટ કોહલી

2. હાર્દિક પંડ્યા

3. શિખર ધવન

4. રિષભ પંત


9. તાજેતરમાં WEF ના ' ટ્રાવેલ અને ટુરિઝમ ડેવલપમેન્ટ ઈંડેકસ ' માં પ્રથમ સ્થાને કયો દેશ રહ્યો છે?


1. સિંગાપોર

2. ભારત 

3. અમેરિકા

4. જાપાન 


10. કઇ સંસ્થા દ્વારા ' ચાઈલ્ડ એલર્ટ ' શીર્ષક થી રિપોર્ટ જાહેર કર્યો છે?


1. યુનેસ્કો

2. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન 

3. ચાઈલ્ડ કેર સેન્ટર

4. એક પણ નહીં


11. ડીજી લોકર ક્યાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવાની તૈયારી ચાલે છે?


1. Facebook

2. WhatsApp

3. Instagram

4. Twitter


12. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના મહા નિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે?


1. ટેડ્રોસ અદનોન ઘેબેયસસ

2. રોબર્ટ મેટસોલ

3. ઉર્સુલા વોન ઠેર લેયેન

4. એંટોનિયા ગુટેરેસ


13. Google Chrome ના માધ્યમ વડે Google Lensને કયા વર્ષે લોંચ કરવામાં આવ્યું હતું?


1. 2021

2. 2022

3. 2020

4. 2019


14. ભારતીય ઓલિમ્પિક સંગઠન ના અધ્યક્ષ પદેથી કોણે રાજીનામું આપ્યું છે?


1. ચેતન આનંદ

2. જય શાહ

3. સૌરવ ગાંગુલી

4. નરિદંર બત્રા


15. ભારતે કયા દેશ સાથે ' Investment Incentive agriment ' કર્યું છે?


1. જાપાન

2. અમેરિકા

3. ચીન 

4. ઓસ્ટ્રેલિયા



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ