1. તાજેતરમાં મની સ્પાઇડરને દેશમાં પ્રથમવાર ક્યાં જોવા મળ્યું?
1. વાયનાડ વન્યજીવ અભ્યારણ્ય
2. પલામુ વન્યજીવ અભ્યારણ્ય
3. હજારીબાગ વન્યજીવ અભ્યારણ
4. પેરિયર વન્યજીવ અભ્યારણ
2. ભારતનું નવીનતમ ટાઈગર રિઝર્વ અભ્યારણ કયું છે?
1. વાયનાડ વન્યજીવ
2. ગુરુ ઘાસીદાસ
3. બંગાલ ટાઈગર
4. પેરીયર વન્યજીવ
3. ' T×2' એવોર્ડ કોણે જીત્યો છે?
1. સત્યમંગલ ટાઈગર ઉઘાન
2. બંગાલ ટાઈગર ઉઘાન
3. કશ્મીર ટાઈગર ઉઘાન
4. ગુરુ ઘાસીદાસ ઉધાન
4. 26, મે 2022 ના રોજ કયા રાજયના મંત્રી મંડળે રાજ્યપાલની જગ્યાએ મુખ્યમંત્રી ને રાજ્ય દ્વારા સંચાલિત વિદ્યાલયોના ચેરમેન બનાવવા માટેના કાયદાને મંજૂરી આપી છે?
1. પશ્ચિમ બંગાળ
2. રાજસ્થાન
3. કેરળ
4. ગુજરાત
5. આંતર રાજ્ય પરિષદ કયા સંબંધ સાથે સંકળાયેલ છે?
1. કેન્દ્ર જીલ્લા
2. જીલ્લા તાલુકા
3. કેન્દ્ર રાજ્ય
4. રાજ્ય રાજ્ય
6. આંતર રાજ્ય પરિષદ ના અધ્યક્ષ કોણ છે?
1. નરેન્દ્ર મોદી
2. રાજનાથ સિંહ
3. મનસુખ માંડવિયા
4. અમિત શાહ
7. આંતર રાજ્ય પરિષદ ની સ્થાપના કયારે થઇ હતી?
1. 1990
2. 1995
3. 1966
4. 2004
8. IBA મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં દેશમાં થયું હતું?
1. તુર્કી
2. ભારત
3. કેનેડા
4. આયર્લેન્ડ
9. IBA મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપનું ગોલ્ડ મેડલ કોણે જીત્યું છે?
1. પી.વી સિંધુ
2. નીખદ ઝરીન
3. મીરાંબાઈ ચાનુ
4. મેરીકોમ
10. થોમસ કપનો વિજેતા દેશ કયો છે?
1. ઓસ્ટ્રેલિયા
2. ઈન્ડોનેશિયા
3. ભારત
4. અમેરિકા
11. નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
1. 4 ડિસેમ્બર
2. 6 મે
3. 28 મે
4. 4 મે
12. 26 મે 2022, ના રોજ ટપાલ વિભાગ અને ઈંડીયા પોસ્ટ પેમેન્ટ બેંક ની ' આરોહણ ૪.0' નામની બેઠક ક્યાંથી શરૂ થઈ?
1. કાનપુર
2. દિલ્લી
3. મુંબઈ
4. શિમલા
0 ટિપ્પણીઓ