1. અટલ સુરંગની લંબાઈ કેટલી છે?
1. 2 કિલોમીટર
2. 6 કિલોમીટર
3. 9.2 કિલોમીટર
4. 3 કિલોમીટર
2. અટલ સુરંગ કયા રાજયમાં આવેલ છે?
1. ગુજરાત
2. મહારાષ્ટ્ર
3. હિમાચલ પ્રદેશ
4. પંજાબ
3. ઈંડીયન પોસ્ટ પેમેન્ટ બેંક ની સ્થાપના કયારે થઇ હતી?
1. 1 જુન 1966
2. 1 સપ્ટેમ્બર 2018
3. 4 નવેમ્બર 2015
4. 1 સપ્ટેમ્બર 2017
4. WTO ની સ્થાપના કયારે થઇ હતી?
1. 1 જાન્યુઆરી 1995
2. 3 ડીસેમ્બર 2014
3. 4 જાન્યુઆરી 2008
4. 9 ડીસેમ્બર 2007
5. તાજેતરમાં કયા શહેરે ' પિપુલ્સ બાયોડાવસિૅટી રજીસ્ટર' જાહેર કર્યું છે? અને તે દેશનું પ્રથમ મેટ્રો શહેર બનશે?
1. દિલ્હી
2. કલકત્તા
3. પટના
4. અમદાવાદ
6. હાલના સમયમાં ભારતમાં કેટલા રેલવે ઝોન છે?
1. 20
2. 15
3. 6
4. 18
7. ભારતમાં તાજેતરમાં બનેલ નવિનતમ રેલવેઝોન કયું છે?
1. કલકત્તા
2. વિશાખાપટ્ટનમ
3. મુંબઈ
4. અમદાવાદ
8. તાજેતરમાં RBI એ બેંકની ગ્રાહક સેવામાં સુધારો લાવવા કોની અધ્યક્ષતામાં છ સદસ્યોની સમિતિ બનાવવામાં આવી?
1. એ.કે. ગોયલ
2. બી.પી. કાનુનનગો
3. એ. એસ. રામા શાસ્ત્રી
4. અમીત સહગલ
9. તાજેતરમાં કયા ન્યાયાલયે એક મહત્વપૂર્ણ નિર્ણયના આધારે સંભોગ કાર્યને એક વ્યવસાય રૂપે માન્યતા આપી છે?
1. સુપ્રીમ કોર્ટે
2. દિલ્લી હાઈકોર્ટે
3. અમદાવાદ હાઈકોર્ટે
4. મુંબઈ હાઈકોર્ટે
10. 26 મે 2022, ના રોજ કોને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2022 થી સમ્માનિત કર્યા છે?
1. ડેવીડ ડીઓય
2. ઓણા ટોકારજીક
3. ગીતાંજલિ
4. બોરા ચુંગ
11. ભારતમાં ડ્રોન મહોત્સવ 2022 નું આયોજન કયા થઈ રહ્યું છે?
1. દિલ્લી
2. શિમલા
3. કલકત્તા
4. મુંબઈ
12. લવલીના બોરગોહન કઈ રમત સાથે સંકળાયેલ છે?
1. ટેનિસ
2. બોક્સિંગ
3. વોલીબોલ
4. ફુટબોલ
13. આગામી સમયમાં 33 મું ઓલિમ્પિક 2024 કયા આયોજિત થશે?
1. ટોક્યો
2. પેરિસ
3. ન્યુયોર્ક
4. દિલ્હી
0 ટિપ્પણીઓ