1. વિશ્વ મધમાખી દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
1. 20 મે
2. 22 મે
3. 25 મે
4. 23 મે
2. Skyroot દ્વારા ક્યાં રોકેટનું સફળ પરીક્ષણ હાલમાં જ પુરૂ પાડવામાં આવ્યું છે?
1. વિક્રમ -1
2. વિક્રમ -2
3. વિક્રમ -44
4. મંગળ યાન -23
3. સરકારી OTT લોંચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું?
1. તમિલનાડુ
2. પંજાબ
3. કેરળ
4. ગુજરાત
4. ભારતની ખેલાડી નીખત ઝરીને મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ તાજેતરમાં જીત્યો છે?
1. કાંસ્ય
2. તામ્ર
3. ડાયમંડ
4. ગોલ્ડ
5. દેશની પ્રથમ ગવમેૅન્ટ હ્યુમન લાયબ્રેરીની શરૂઆત કયા કરવામાં આવી છે?
1. જુનાગઢ
2. બલીયા
3. ગાજીયાબાદ
4. અમદાવાદ
6. તાજેતરમાં દિલ્હી સરકાર દ્વારા કઇ નીતી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે?
1. ગ્રામીણ કૃષી નીતી
2. શહેરી કૃષી નીતી
3. શહેરી બાગવાન નીતી
4. ગ્રામીણ વિકાસ નીતી
7. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના ટોકિયો માં યોજાવા જઈ રહેલ કઈ સમિતનુ પ્રતિનિધિત્વ કરશે?
1. નેશનલ લીડર સમિત
2. એશિયન લીડર સમિત
3. કવાડ લીડર સમિત
4. ગ્લોબલ લીડર સમિત
8. ભારતનું માન્ચેસ્ટર ગણાતું ગુજરાતનું કયું શહેર છે?
1. સુરત
2. વલસાડ
3. અમદાવાદ
4. મુંબઈ
9. વર્ષ 2022 દરમિયાન વિશ્વ પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો?
1. 14 મે
2. 15 મે
3. 16 મે
4. 17 મે
10. 15 મે 2022 ના રોજ કયા દેશને હરાવી ભારતે થોમસ કપ જીત્યો?
1. મલેશિયા
2. ચીન
3. ઈંડોનેશિયા
4. નેપાળ
11. મે, 2022 માં ત્રિપુરા રાજ્યમાં કોણ નવા મુખ્યમંત્રી બન્યા?
1. વિષ્ણુ દેવ વર્મા
2. ડો. માનીક સાહા
3. બિપલવ કુમાર દેવ
4. સુરેશ વર્મા
12. મે 2022 માં , CBSE ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?
1. સરોજ ચૌધરી
2. વિનીતા જોષી
3. નીધી છીલ્લર
4. સુરેશ વર્મા
13. ઇટાલિયન કપ ફુટબોલ સ્પર્ધામાં 2022 નું સન્માન કોણે જીત્યું?
1. ઈંટર મિલાન
2. યુવેંટસ
3. એશલે યંગ
4. નૈપોલી
14. દર વર્ષે વિશ્વ ખેતી પર્યટન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
1. 13 મે
2. 14 મે
3. 22 મે
4. 23 મે
15. મે 2022 માં શેખ મોહમ્મદ બીન જાયદ અલનાહયાન ક્યાં દેશના રાષ્ટ્રપતિ બન્યા?
1. સાઉદ અરેબિયા
2. ઈરાક
3. ઈરાન
4. સંયુક્ત આરબ અમીરાત
0 ટિપ્પણીઓ