2 June current affairs in gujarati | daily current affairs

 



1. નીચે પૈકી કયા રાજયના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ એ સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે AAYU એપ્લિકેશન લોન્ચ કર્યું છે?


1. કેરળ

2.  ગુજરાત

3.  મહારાષ્ટ્ર

4.  કર્ણાટક


Answer : કર્ણાટક


2. નીચે પૈકી કયા દેશના પુર્વ રાષ્ટ્રપતિ બુજર નિશાનીનું હાલમાં જ મૃત્યુ થયું છે?


1. અમેરિકા

2. જાપાન

3.  ચીન

4. અલ્બાનિયા


Answer : અલ્બાનિયા


3. સાણંદ યાંત્રિક અધિગ્રહણ માટે ટાટા મોટર્સ અને ફોર્ડ દ્વારા કઇ રાજ્ય સરકાર સાથે કરાર થયો છે?


1. કેરળ સરકાર

2.  ગુજરાત સરકાર

3.  પંજાબ સરકાર

4.  મહારાષ્ટ્ર સરકાર


Answer : ગુજરાત સરકાર


4. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ તંબાકુ ઉપયોગ ઘટાડવા માટે કયા રાજ્યને વિશ્વ તમાકુ નિષેધ દિવસ પુરસ્કાર તરીકે પસંદગી કરી છે?


1. દિલ્હી

2.  ગુજરાત

3.  ઝારખંડ

4.  બિહાર


Answer : ઝારખંડ


5. ઈઝરાયલ અને કયા દેશે તાજેતરમાં અરબ મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે?


1. જાપાન

2. ચીન 

3. ઈરાક

4.  સંયુક્ત આરબ અમીરાત


Answer: સંયુક્ત આરબ અમીરાત


6. શિક્ષક શિક્ષણ કાર્યક્રમની પ્રકિયા સરળ બનાવવા માટે તાજેતરમાં કોણે ઓનલાઇન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે?


1. ડીબીટી

2. એનસીટીઈ

3. એનસીઆઈટી

4. સીબીએસઈ


Answer : એનસીટીઈ


7. 2 જુન ના રોજ વિશ્વભરમાં કયો દિવસ મનાવવામાં આવે છે?


1. આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

2. આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ

3.  આંતરરાષ્ટ્રીય જ્ઞાન દિવસ

4.  આંતરરાષ્ટ્રીય સેક્સ વર્કર દિવસ


Answer : આંતરરાષ્ટ્રીય સેક્સ વર્કર દિવસ


8. પ્રધાનમંત્રી રોજગાર વધારો કાર્યક્રમ કયા વર્ષ સુધી વધાર્યો છે?


1. 2024

2. 2025

3. 2028

4. 2030


Answer : 2025


9. તાજેતરમાં કઈ સંસ્થા એ પરમ અનંત સુપર કમ્પ્યૂટર નું અનાવરણ કર્યું છે?


1. IIT DELHI

2.  IIT BOMBAY

3.  IIT MADRAS

4.  IIT GANDHINAGAR


Answer : IIT GANDHINAGAR


10. કઈ સંસ્થા એ ' Tobacco : Poisoning Our Planet ' શીર્ષક થી રિપોર્ટ જાહેર કર્યો છે?


1. WHO

2.  યુનેસ્કો

3.  યુનિસેફ

4.  વિશ્વ બેંક


Answer : WHO


11. વર્ષ 2021-22 નું સૌથી વધુ ખાંડ ઉત્પાદન કરનાર રાજ્ય ક્યું છે?


1. ગુજરાત

2.  મહારાષ્ટ્ર

3.  પંજાબ

4.  ઉત્તર પ્રદેશ


Answer : મહારાષ્ટ્ર




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ