3 June current affairs in gujarati | daily current affairs

 



1. વિશ્વ માતા પિતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?


1. 1 જુન

2. 2 જુન

3. 3 જુન

4. 4 જૂન


Answer : 1 જુન


2. વિશ્વ માતા પિતા દિવસ 2022 ની થીમ કઈ હતી?


1. પરિવાર સંયોજન

2. પારિવારિક જાગૃતિ

3. સંયુક્ત કુટુંબ

4. માતૃ દેવો ભવ


Answer : પારિવારિક જાગૃતિ


3. કોના દ્વારા હાલમાં જ બાળકો માટે પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભ જાહેર કર્યો છે?


1. રાજનાથ સિંહ

2. નરેન્દ્ર મોદી

3. અમિત શાહ

4. મનસુખ માંડવિયા


Answer: નરેન્દ્ર મોદી


4. હાલમાં કયા રાજયમાં બે દિવસીય રાષ્ટ્રીય શિક્ષા મંત્રી સંમેલન યોજાશે?


1. મહારાષ્ટ્ર

2. ગુજરાત

3. પંજાબ

4. હરિયાણા


Answer : ગુજરાત


5. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?


1. 20 જુન 

2. 21 જુન

3. 22 જુન

4. 25 જુન 


Answer : 21 જુન


6. આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા વિષય પર મનાવવામાં આવશે?


1. યોગ વિદ્યા

2. યોગ ફોર ચિલ્ડ્રન

3. યોગ ફોર હ્યુમેનીટી

4. યોગ ફોર હ્યુમન


Answer : યોગ ફોર હ્યુમેનીટી


7. નીચે પૈકી કયા રાજય સરકાર ને તાજેતરમાં જ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર અને ગ્રામીણ ઓલિમ્પિક ની જાહેરાત કરી છે?


1. કેરળ સરકાર

2. ગુજરાત સરકાર

3. રાજસ્થાન સરકાર

4. મહારાષ્ટ્ર સરકાર


Answer : રાજસ્થાન સરકાર


8. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કયા શહેરમાં " ગરીબ કલ્યાણ સંમેલન " સંબોધિત કર્યું છે?


1. પુણે

2. ચેન્નઈ

3. દિલ્હી

4. શિમલા


Answer: શિમલા


9. નીચે પૈકી કઈ બેંકના પૂર્વ કર્મચારી નટરાજન સુંદર ને નેશનલ એસટ રિકંસટરકશન કંપની લિમિટેડ માં સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે?


1. બેંક ઓફ ઇન્ડિયા

2. કેનેરા બેન્ક

3. યસ બેન્ક

4. ભારતીય સ્ટેટ બેંક


Answer: ભારતીય સ્ટેટ બેંક


10. તાજેતરમાં કયા મંત્રાલયે સ્વદેશી એસ્ટ્રા બિયોન્ડ વિજયુઅલ રેન્જ મિસાઈલ માટે 2971 કરોડ ના સૌદા પર હસ્તાક્ષર કર્યા છે?


1. શિક્ષણ મંત્રાલય

2. બાળ વિકાસ મંત્રાલય

3. જનજાતિ મંત્રાલય

4. રક્ષા મંત્રાલય


Answer : રક્ષા મંત્રાલય


11. કયા મંત્રાલય દ્વારા વરિષ્ઠ વૈજ્ઞાનિક રાજેશ ગેરા ને રાષ્ટ્રીય સુચના વિજ્ઞાન કેન્દ્રના મહાનિર્દેશક તરીકે નિમણૂક કરી છે?


1. કાર્મિક મંત્રાલય

2. બાળ વિકાસ મંત્રાલય

3. જન જાતિ મંત્રાલય

4. રક્ષા મંત્રાલય


Answer : કાર્મિક મંત્રાલય


12. નીચે પૈકી કયા ક્રિકેટર ને પાકિસ્તાન માં સેવાઓ માટે સિતારા એ પાકિસ્તાન પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવેલ છે?


1. બાબર આઝમ

2. કામરાન અકમલ

3. ડૈરેન સૈમી

4. ક્રિસ ગેઇલ


Answer : ડૈરેન સૈમી


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ