1. 5 જુનના રોજ કયો દિવસ મનાવવામાં આવે છે?
1. વિશ્વ તમાકુ નિષેધ દિન
2. વિશ્વ મધમાખી દિવસ
3. વિશ્વ પર્યાવરણ દિવસ
4. વિશ્વ યોગ દિવસ
જવાબ : વિશ્વ પર્યાવરણ દિવસ
2. પ્રતિવર્ષ " વિશ્વ સાયકલ દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?
1. 1 જુન
2. 2 જુન
3. 3 જુન
4. 4 જુન
જવાબ : 1 જુન
3. ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
1. 23 જુન
2. 22 જુન
3. 21 જૂન
4. 26 જુન
જવાબ : 23 જુન
4. વિશ્વ સમુદ્ર દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
1. 2 જુન
2. 5 જુન
3. 8 જુન
4. 7 જુન
જવાબ : 8 જુન
5. તાજેતરમાં જ કોને સશસ્ત્ર સીમા બળ ના નવા મહાનિર્દેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે?
1. નાસિર કમલ
2. જુલ્ફિકાર હસન
3. કુમાર રાજેશ ચંદ્રા
4. એસ. એલ. થાઓસેન
જવાબ : એસ. એલ. થાઓસેન
6. જુન 2022 માં દેશનું પ્રથમ અને એશિયાનું સૌથી મોટું લિકવિડ મિરર ટેલિસ્કોપ કયા સ્થાપિત કર્યું છે?
1. દેવસ્થલ, ઉત્તરાખંડ
2. શિમલા, હિમાચલ પ્રદેશ
3. લખનઉ, ઉતર પ્રદેશ
4. લેહ, લદાખ
જવાબ : દેવસ્થલ, ઉત્તરાખંડ
7. કયા રાજયમાં સમ્માન નાગરિક સંહિતા લાગુ કરવા માટે જસ્ટિસ રંજના દેસાઇ ની અધ્યક્ષતા માં સમિતિ રચવામાં આવી હતી?
1. પંજાબ
2. કેરળ
3. તમિલનાડુ
4. ઉત્તરાખંડ
જવાબ : ઉત્તરાખંડ
8. તાજેતરમાં કયા ટયુલિપ ગાર્ડન પર્યટકો માટે ખોલી દેવામાં આવ્યો છે?
1. પંજાબ
2. હરિયાણા
3. જમ્મુ અને કાશ્મીર
4. ઉત્તરાખંડ
જવાબ : જમ્મુ અને કાશ્મીર
9. ઓપરેશન મહિલા સુરક્ષા કોનાથી સંબંધિત છે?
1. ભારતીય સેના
2. રાષ્ટ્રીય મહિલા આયોગ
3. રેલવે સુરક્ષા દળ
4. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
જવાબ : રેલવે સુરક્ષા દળ
10. રાષ્ટ્રીય મહિલા પંચની વર્તમાન અધ્યક્ષ કોણ છે?
1. રેખા શર્મા
2. નિધી શુક્લા
3. મીરાંબાઈ ચાનુ
4. સાઈના નેહવાલ
જવાબ : રેખા શર્મા
11. ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર કોણ છે?
1. કેનેડા
2. અમેરિકા
3. શ્રી લંકા
4. બાંગ્લાદેશ
જવાબ : અમેરિકા
12. 4 જુન, 2022 થી ખેલો ઈન્ડીયા યુવા ખેલ 2021 કયા રાજયમાં શરૂ થઈ રહ્યો છે?
1. અસમ
2. ઓડિશા
3. કર્ણાટક
4. હરિયાણા
જવાબ : હરિયાણા
13. તાજેતરમાં કઈ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારે રસ્તાઓ અને કોલોનીઓના નામ બદલીને બી.આર. આંબેડકરના નામ પર નામ રાખવાની યોજના બનાવી છે?
1. આંદામાન અને નિકોબાર
2. ગોવા
3. રાજસ્થાન
4. દિલ્હી
જવાબ : દિલ્હી
14. 2 જુન 2022 ના રોજ જાણીતી વ્યક્તિ ભજન સોપોરીનું નિધન થયું છે?
1. રાજનેતા
2. સંતુર વાદક
3. વૈજ્ઞાનિક
4. ચિકિત્સક
જવાબ : સંતુર વાદક
15. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રે કયા દેશનું નામ બદલવાના અનુરોધને સ્વીકાર કર્યો છે?
1. તુર્કી
2. ઝિમ્બાબ્વે
3. થાઈલેન્ડ
4. મૈસેડોનિયા
જવાબ : તુર્કી
0 ટિપ્પણીઓ