ગ્રેજ્યુએટ એટલે શું ? ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશન

 ગ્રેજ્યુએટ એટલે શું ? ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશન 

What is graduation


આજના સમયમાં ગ્રેજ્યુએટ શબ્દ આપણને રોજ સાંભળવા મળતો હોય છે. ગ્રેજ્યુએટ થઈ ગયા અથવા તો મારે ગ્રેજ્યુએશન કરવું છે અથવા તો આ સરકારી નોકરીની ભરતી ગ્રેજ્યુએશન પર જાહેર થઈ છે. આ પ્રકારની વાતચીત રોજ સાંભળવા મળતી હોય છે.

આજે વાત કરશું ગ્રેજ્યુએટ એટલે શું? ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે શું છે. અને તે બંને વચ્ચે તફાવત શું છે. આ તમામ વિગતવાર ચર્ચા કરીશું.

કોઈ પણ વ્યક્તિ કોલેજમાં હોય છે. અથવા કોલેજ કરેલી છે. જેમાં ધોરણ ૧૨ પછી જે કોલેજ કરે છે. જેનો સમયગાળો અલગ અલગ પણ હોઈ શકે છે. જેમકે ૩ વર્ષ કે ૪ વર્ષ કે ૫ વર્ષ સુધીની કોલેજ હોઈ શકે છે. 

આ કોલેજનું ભણતર પુરુ કર્યા બાદ તે વ્યક્તિને જે ડીગ્રી મળે છે તેને ગ્રેજ્યુએશન કહે છે. તે વ્યક્તિને ગ્રેજ્યુએટ થયેલ છે. તેમ કહી શકાય. 

Graduation in Gujarati

ધોરણ ૧૨ પછી ઘણી બધી બેચલર ડીગ્રી હોય છે. જેમાં ગ્રેજ્યુએશનની ડીગ્રી મળે છે. જેમકે કોઈ વ્યક્તિ બેચલર ઓફ આર્ટસ ( એટલે કે બી.એ. ) કરે છે. તથા કોઈ બી.એસ.સી, બેચલર ઓફ એન્જિનિયરિંગ, એમ.બી.બી.એસ. તથા બી.બી.એ જેવા પ્રકારની બેચલર ડીગ્રી હોય છે તેને ગ્રેજ્યુએશન કહે છે.

આતો વાત થઈ ગઈ ગ્રેજ્યુએશનની. હવે વાત કરીએ પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે શું? 

1. પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે શું?

પોસ્ટ ગ્રેજ્યુએશન એ ગ્રેજ્યુએશનની ડીગ્રી પછી કરી શકાય છે. જેનો સમયગાળો ૨ વર્ષ જેટલો હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએશન એ ફિલ્ડ પર જ કરી શકાય જેમાં ગ્રેજ્યુએશન કરેલ હોય. 

ધોરણ ૧૨ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ન કરી શકાય. તેના માટે સૌપ્રથમ ગ્રેજ્યુએશન પુર્ણ કરવું પડે, ત્યાર બાદ જ પોસ્ટ ગ્રેજ્યુએશન કરી શકાય છે. 

મેળવો ફ્રી ગેસ કનેક્શન, અરજી વિશેની માહિતી જાણવા ક્લિક કરોટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ