27 August current affairs gujarati
- તાજેતરમાં રાજ્ય સરકારે દિવ્યાંગોને ગુજરાત એસટીની બસમાં રાજ્યવહારના રૂટ ઉપર વિના મૂલ્ય મુસાફરીની મંજૂરી સહિત નાગરિકો માટે મહત્વના નિર્ણયો લીધા છે.
- રાજ્યની એસટી બસમાં રાજ્ય બહારના રૂટ ઉપર દિવ્યાંગો જે તે રૂટ ઉપર છેલ્લા સ્ટેશન સુધી વિનામૂલ્ય મુસાફરી કરી શકશે.
- અત્યાર સુધી માત્ર રાજ્યમાં કોઈ પણ સ્થળની મુસાફરી માટે દિવ્યાંગોને એસટીમાં વિનામૂલ્ય પ્રવાસનો લાભ મળતો હતો.
- ગુજરાત એસટી દ્વારા રાજ્યની બહાર 168 બસ રૂટ ઉપર એસટી ચલાવવામાં આવે છે.
- રાજ્યમાં એસટી દ્વારા મુસાફરી કરતા નાગરિકોને વધુ સુવિધા આપવા માટે 151 નવી એસટી બસો શરૂ કરાશે.
- એસટી નિગમને 500 સુપર એક્સપ્રેસ 300 લક્ઝરી તથા ૨૦૦ બસો સ્લીપર કોચ મળી નવી 1000 બસ ખરીદવા વર્ષ 2021 22 માં 310 કરોડ રૂપિયાની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી.
- તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સવાઈ માનસિંહ સ્ટેડિયમના ઇંદોર હોલમાં રાજીવ ગાંધી ગ્રામીણ ઓલમ્પિક ગેમ્સના માસકોટ "શેરૂ" નું અનાવરણ કર્યું હતું.
- રાજીવ ગાંધી ગ્રામીણ ઓલમ્પિક નું આયોજન 29 ઓગસ્ટ થી એક સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય પંચાયત તરીકે કરવામાં આવશે.
- તેનું આયોજન 12 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર સુધી લોક સ્તરે કરવામાં આવશે.
- 22 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર સુધી જિલ્લા કક્ષાએ અને બે ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબર સુધી રાજ્ય સ્તરે આયોજન કરવામાં આવશે.
- આ માટે 40 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.
- ગ્રામીણ ઓલમ્પિક તમામ વય જૂથો માટે છે.
- આ ગેમ્સમાં લગભગ 30 લાખ લોકો ભાગ લેશે.
- રમતોનો ઉદ્દેશ્ય ગ્રામીણ ખેલાડીઓને પ્રતિભાને શોધવા અને આગળ લાવવાનો છે.
- તાજેતરમાં ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની સરકારે સિંગાપોરની તર્જપર લખનઉમાં નાઈટ સફારી અને જૈવ વિવિધતા પાર્ક સ્થાપવાનો નિર્ણય કર્યો છે.
- ભારતમાં 13 બે સફારી જે પરંતુ નાઇટ સફારી નથી પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહાના જણાવ્યા અનુસાર 2027.46 સેક્ટરમાં ફેલાયેલ કુકરેલ જંગલ વિસ્તારમાં 350 એકરમાં નાઈટ સભારીની સ્થાપના કરવામાં આવશે.
- સરકાર 75 એકર લેપર્ડ સફારી 60 એકરમાં રીંછ સફારી અને 75 એકરમાં ટાઈગર સફારી રાખવાની યોજના ધરાવે છે.
- પ્રાણીઓને પાંજરામાં રાખવામાં આવશે નહીં પરંતુ તેઓ જંગલની જેમ મુક્ત પણે વિહાર કરશે.
- તાજેતરમાં વીદેશ મંત્રાલય યુનાઇટેડ કિંગડમમાં ભારતના આગામી હાઇ કમિશનર તરીકે વિક્રમ દોરાઈસ્વામીની નિમણૂક જાહેરાત કરી છે.
- તેઓ ટૂંક સમયમાં ચાર્જ સંભાળે તેવી અપેક્ષા છે.
- હાલમાં તેઓ બાંગ્લાદેશમાં ભારતના હાઇ કમિશનર છે.
- તે 1992 બેંચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે.
- અગાઉ પ્રાણાય કુમાર વર્મા ને બાંગ્લાદેશમાં ભારતના અગામી હાઇ કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.
- તેઓ હાલમાં વિયતનામા ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે.
0 ટિપ્પણીઓ