આજનું કરંટ અફેર્સ | 31 August 2022 current affairs in Gujarati

 31 August 2023 Current affairs in Gujarati For GPSC and Talati ૧. સ્મૃતિ વન : 


- તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં 2001ના વિનાશક ભૂકંપ દરમિયાન લોકોએ બતાવેલી હિંમતની ઉજવણી કરવા માટે ભુજ શહેર નજીક ભુજીઓ ટેકરી પર સ્મૃતિ વન સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું.

- આ સ્મારકમાં હુકમ દરમિયાન જીવ ગુમાવનાર લોકોના નામ છે તેમાં અદાધુનિક સ્મૃતિ વન ધરતીકંપ મ્યુઝિયમ પણ છે

- તે 470 એકરમાં ફેલાયેલું એક મ્યુઝિયમ છે.

- તેમાં 2001ના ભૂકંપ પછી ગુજરાતની ટોપોગ્રાફી પુનઃ નિર્માણની પહેલ અને સફળતાની વાર્તાઓ દર્શાવવામાં આવી છે.

- તે વિવિધ પ્રકારની આપત્તિઓ માટે ભવિષ્યની તૈયારી વિશે માહિતીઓ આપે છે અન્ય મુખ્ય આકર્ષણ એક ખાસ થિયેટર છે.

- જ્યાં મુલાકાતિઓ વાઇબ્રેશન અને ધ્વનિ અસરો દ્વારા અનુભવ કરી શકે છે આઠ બ્લોક ધરાવતું અને 11,500 ચોરસ મીટરમાં ફેલાયેલું આ મ્યુઝિયમ આ પ્રદેશની હડપ્પન સંસ્કૃતિ, ધરતીકંપ સંબંધીત વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની સંસ્કૃતિ ચક્રવાત પાછળનું વિજ્ઞાન અને ભૂકંપ પછી કચ્છની સફળતાની ગાથા પ્રદર્શિત કરશે.

- મુલાકાતઓ માટે મ્યુઝિયમ માં 50 ઓડિયો વીજયુલ મોડલ એક હોલોગ્રામ અને વર્ચ્યુઅલ રિયાલિટી સુવિધાઓ પણ છે.

- અન્ય બાબતોમાં 50 ચેકડેમ એક સન પોઇન્ટ અને આઠ કિલોમીટરની એકંદર લંબાઈવાળા પાથરે 1.2 km આંતરિક રસ્તાઓ એક મેગા વોર્ડનો સોલર પ્લાન્ટ અને 3000 મુલાકાતઓ માટે પાર્કિંગની સુવિધા નો પણ સમાવેશ છે.


૨. વ્રજ પ્રહાર : 


- તાજેતરમાં ભારત અને યુએસએ સંયુક્ત વિશે દળોની કવાયત વ્રજ પ્રહાર 2022 હિમાચલ પ્રદેશના બકલોહ ખાતે પૂર્ણ થઈ છે.

- આ વ્રજ પ્રહાર કવાયતની 13મી આવૃત્તિ હતી આ 21 દિવસ સંયુક્ત કવાયતે બંને દેશોના વિશેષ સ્થળોને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હેઠળ સંયુક્ત વાતાવરણમાં વિવિધ કામગીરીમાં તાલીમ લેવાની તક પૂરી પાડી હતી.

- વ્રજ પ્રહાર કવાયતની 22મી આવૃત્તિ ઓક્ટોબર 2021 માં જોઈન્ટ બેઝ લુઇસ મેક કોર્ડ વોશિંગ્ટન ખાતે હાથ ધરવામાં આવી હતી.


૩. NPPA : 


- તાજેતરમાં નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ 29 ઓગસ્ટ 2022 ના રોજ નવી દિલ્હીમાં તેની રજત જયંતિ ઉજવી હતી.

- ઇન્ટીગ્રેટેડ ફાર્માસ્યુટિકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ 2.0 લોન્ચ કરવામાં આવી હતી.

- તે ડ્રગ્સ પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડર 2013 હેઠળ ફરજિયાત ફોર્મ સબમીટ કરવા માટે એક વિન્ડો પ્રદાન કરે છે.

- તે એન પી પી એની પેપરલેસ કામગીરીને પણ સક્ષમ કરે છે.


4. ખાંડ ના વિકલ્પ તરીકે: 


- તાજેતરમાં આઇઆઇટી ગોવાહાટીના સંશોધકોએ ખાંડના વિકલ્પના ઉત્પાદન માટે એક નવી પદ્ધતિ વિકસાવી છે.

- આઇઆઇટીના સંશોધકો દ્વારા બગાસસેમાંથી ઝાયોલિટોલ નામના ખાંડના વિકલ્પનું ઉત્પાદન કરવા માટે એક નવી અલ્ટ્રાસાઉન્ડ સહાયિત ઓર્થો પદ્ધતિ વિકસાવવામાં આવી છે.

- આ સંશોધન જનરલ બાયોરિસોર્સ ટેકનોલોજી એન્ડ અલ્ટ્રાસોનિક સોનોકેમેસ્ટ્રીમાં પ્રકાશિત થયું છે.

- સફેદ ખાંડની ખરાબ અસરોને કારણે સલામત વૈકલ્પિક સ્વિટનર્સનો સમ વપરાશ રચ્યો છે.


૬. અર્થ ગંગા: 


- તાજેતરમાં જલ શક્તિ મંત્રાલયે ગંગા નદીના કિનારે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાના ઉદ્દેશ સાથે નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ અર્થગંગા નામની નવી પહેલનું અનાવરણ કર્યું હતું.

- અર્થગંગા પહેલ હેઠળ સરકાર છ સ્તરે કામ કરી રહી છે જેમાં.


- ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એ તેનું પ્રથમ સ્તર છે તેમાં નદીના બંને કિનારે દસ કિલોમીટર સુધી રસાયણ મુક્ત ખેતી અને ગોવર્ધન યોજના દ્વારા ખાતર તરીકે ગાયના છાણને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.

- આનાથી ખેડૂતો માટે વધુ આવક અને ગોવર્ધનનો માર્ગ ખુલશે.

- બીજો તબક્કો મુદ્રિકરણ અને કાદવ અને કાચરાના પાણીનો પુન ઉપયોગ છે.

- તે સિંચાઈ ઉદ્યોગો અને શહેરી વ્યવસ્થાનિક સંસ્થાઓ માટે આવક નિર્માણ માટે ટ્રીટેડ પાણીનો પુન ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે.

- ત્રીજા સ્તરમાં લોકો સ્થાનિક ઉત્પાદનો ઔષધીય છોડ વેચી શકે તે માટે હાર્ટ બનાવીને આ જીકા પેદા કરવાની તકો પણ સામેલ કરવામાં આવશે.

- ચોથું સ્તરમાં નદી સાથે સંકળાયેલા હિસ્સેદારો વચ્ચે સંકલન વધારીને લોક ભાગીદારીમાં વધારો કરવામાં આવશે.

- પાંચમા સ્તરમાં બોર્ડ ટુર એડવેન્ચર સ્પોર્ટ્સ અને યુગ પ્રવૃત્તિઓ દ્વારા ગંગા નદી અને તેની આસપાસના સાંસ્કૃતિક વારસા અને પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવશે.

- અંતિમ સ્તરમાં બહેતર જળ શાસન માટે સ્થાનિક વહીવટ તંત્રના સશક્તિકરણ માટે સંસ્થાકીય નિર્માણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવશે.


૭. નીતી આયોગ : 


- તાજેતરમાં નીતિ આયોગે મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે હરિદ્વાર જિલ્લાને દેશના 112 મહત્વકક્ષી જિલ્લાઓમાં સૌથી શ્રેષ્ઠ મહત્વકક્ષી જિલ્લો જાહેર કર્યો છે.

- તેથી આયોગ દ્વારા દર મહિને આરોગ્ય અને પોષણ શિક્ષણ કૃષિ અને જળ સંસાધનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાકીય સમાવેશ અને કૌશલ્યોની થીમ પર મહત્વકક્ષી જિલ્લાઓને રેન્ક આપવામાં આવે છે.

- તમામ ક્ષેત્રોમાં પ્રથમ આવનારને ઇનામ તરીકે 10 કરોડ રૂપિયા આપવાની જોગવાઈ છે.

- મહત્વાકક્ષી જિલ્લો હરિદ્વાર આ પહેલ બે વખત પ્રથમ પુરસ્કાર મેળવી ચૂક્યો છે. ફેબ્રુઆરીમાં 2019 માં જિલ્લાને કૃષિ અને જળ સંસાધનની થીમ પર પ્રથમ ઇનામ તરીકે 3 કરોડ રૂપિયા મળ્યા હતા.

- જ્યારે જુલાઈ 2019 માં તમામ ક્ષેત્રોમાં પ્રથમ આપવા માટે ૧૦ કરોડ રૂપિયાનો ઇનામ આપવામાં આવ્યું હતું.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ