1. ભારતનો દરિયા કિનારાની લંબાઈ કેટલી છે.?
1. 5000 કિમી
2. 8000 કિમી
3. 9000 કિમી
4. 1600 કિમી
2. ભારતમાં સતયુગ, ત્રેતાયુગમાં, કળયુગનું ક્યાં ઈતિહાસ લેખન થયેલ જોવા મળે છે.
1. પુરાણોમાં
2. આરણ્યક
3. ઉપનિષદ
4. વૈદો માં
3. રાજતરંગીણી નામનો ગ્રંથ ક્યારે લખાયો હતો.
1. તેરમી સદીમાં
2. બારમી સદીમાં
3. 10
4. 9
4. રાજતરંગીણી ગ્રંથના રચયિતા કોણ છે.
1. તુલસીદાસ
2. પ્રેમાનંદ
3. કલ્હણ
4. ભાસ
5. પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.
1. રોયલ ઐતિહાસિક સોસાયટી
2. રોયલ એશિયાટીક સોસાયટી ઓફ બેંગાલ
3. ઐતિહાસિક સોસાયટી ઓફ બેંગાલ
4. એક પણ નહીં
6. Early History Of India ગ્રંથના લેખક કોણ છે.
1. વિન્સેન્ટ આર્થર સ્મિથ
2. જેમ્સ પ્રિન્સેપે
3. મેક્સ મુલર
4. કોર્ન વોલિસ
7. ધ વેન્ડર ધેટ વોઝ ઈન્ડિયા ના લેખક કોણ છે.
1. એ.એલ. બાશમ
2. ડી. ડી. કોસામ્બી
3. આર.જી. ભાંડારકાર
4. લિ.કે. રાજવડે
8. Introduction in the study of Indian history ના લેખક કોણ છે.
1. એ.એલ. બાશમ
2. ડી. ડી. કોસામ્બી
3. આર.જી. ભાંડારકાર
4. લિ.કે. રાજવડે
9. ઈતિહાસકારોએ ઈતિહાસ જાણવા માટેના સાધનોને કેટલા ભાગમાં વહેંચ્યા છે.
1. બે
2. ત્રણ
3. ચાર
4. પાંચ
10. નીચે પૈકી ઈતિહાસ જાણવા માટે અલેખિત સાધનો કયા છે.
1. માટીના વાસણો
2. મુદ્રા
3. હાડપિંજર
4. આપેલ તમામ
11. ઉત્ખનન દરમિયાન મળી આવેલ અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિ વપરાય છે.
1. સી 14
2. ડી 14
3. એચ 14
4. ઓ 8
12. ભારતમાં ધાર્મિક સાહિત્યમાં કયું સાહિત્ય સૌથી જુનું સાહિત્ય છે.
1. અથર્વ વેદ
2. રૂગવેદ
3. યજુર્વેદ
4. સામ વેદ
13. રૂગવેદ માં કેટલા સુકતો આપવામાં આવ્યા છે.
1. 1000
2. 1025
3. 1028
4. 10
14. રૂગવેદમાં કેટલા મંડલ આપવામાં આવ્યા છે.
1. 5
2. 10
3. 25
4. 55
15. વેદોની કુલ સંખ્યા કેટલી છે.
1. 4
2. 5
3. 6
4. 8
16. ઉપનિષદો ની સંખ્યા કેટલી છે.
1. 28
2. 100
3. 50
4. 500
17. ઈ.સ. પુર્વે કઈ સદીમાં હિન્દુ સાહિત્યના ધર્મ સુત્રો અને ગૃહસુત્રો ની રચના જોવા મળે છે.
1. 5
2. 6
3. 3
4. 9
18. નીચે પૈકી કયું બૌદ્ધ ધર્મનું મહત્વપૂર્ણ સાહિત્ય છે.
1. આગમ ગ્રંથો
2. પુરાણો
3. ત્રિપિટક
4. વેદો
19. કયા સાહિત્યમાં ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવી છે.
1. સુત પીટક
2. વિનયપિટક
3. વેદો
4. પુરાણો
20. કયા સાહિત્યમાં બૌદ્ધ સાધુ તથા સાધવીઓ માટે નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
1. સુત પીટક
2. વિનયપિટક
3. વેદો
4. પુરાણો
21. જૈન ધર્મના ધાર્મિક સાહિત્યને........ તરીકે ઓળખવામાં આવે છે.
1. ત્રિપિટક
2. આગમ ગ્રંથ
3. પુરાણો
4. વેદો
22. આગમ ગ્રંથોનું પ્રથમ સંકલન ક્યારે થયું હતું.
1. સોલંકી કાળમાં
2. મૌર્ય કાળ
3. ચાવડા કાળ
4. રાષ્ટ્રકૂટ કાળ
23. આગામ ગ્રંથોનું બીજું સંકલન ક્યાં થયું હતું
1. અણહિલવાડ
2. દિલ્લી
3. વલભી
4. ધોળકા
24. ધર્મેતર સાહિત્યમાં કયા સાહિત્યનો સમાવેશ થાય છે.
1. સ્મૃતિ ગ્રંથ
2. નાટકો
3. મનુસ્મૃતિ
4. આપેલ તમામ
25. પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ કયો હતો.
1. મનુસ્મૃતિ
2. અર્થશાસ્ત્ર
3. સંહિતા
4. સ્મૃતિ ગ્રંથ
26. અષ્ટાધ્યાયી નામના ગ્રંથના રચયિતા કોણ છે.
1. કલ્હણ
2. પાણિની
3. બાણભટ્ટ
4. એક પણ નહિં
27. સંસ્કૃત વ્યાકરણ નો પાણીની રચિત સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે.
1. અષ્ટાધ્યાયી
2. મેઘદુતમ
3. રાજતરંગીણી
4. રૂતુસંહાર
28. મેઘ દુતમ અને ઋતુસંહાર કૃતિના રચયિતા કોણ છે.
1. બાણ ભટ્ટ
2. કલહણ
3. પાણીની
4. તુલસીદાસ
29. હર્ષચરિત ગ્રંથની રચના કોણે કરી હતી.
1. બાણ ભટ્ટ
2. કલ્હણ
3. પાણિની
4. ભાસ
30. સંગમ સાહિત્યની રચના કઈ ભાષામાં થઈ હતી.
1. ગુજરાતી
2. હિન્દી
3. સંસ્કૃત
4. તમિલ
31. દક્ષિણ ભારતમાં સંગમ સાહિત્યની રચના કયા સ્થળે થઈ હતી.
1. બેંગલુરુ
2. તિરુવંથનપુરમ
3. મદુરાઈ
4. મૈસુર
32. સીલપદીગારમ અને મણી મેખલાઈ જેવા વિખ્યાત મહાકાવ્યો નો સમાવેશ કયા સાહિત્યમાં થાય છે.
1. ધાર્મિક સાહિત્ય
2. ધર્મેતર સાહિત્ય
3. વૈદિક સાહિત્ય
4. પુરાણોમાં
33. સિક્કાઓના અભ્યાસને શું કહેવાય છે.
1. મુદ્રા શાસ્ત્ર
2. ભૌતિકશાસ્ત્ર
3. રસાયણશાસ્ત્ર
4. એક પણ નહીં
34. ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે.
1. પંચમાર્ક સિક્કાઓ
2. ગધૈયા સિક્કાઓ
3. કાણીયા સિક્કાઓ
4. એક પણ નહીં
35. ભારતમાં સૌથી જૂના શીલાલેખો કોના સમયના હતા.
1. ચંદ્રગુપ્ત
2. અશોક
3. સમુદ્રગુપ્ત
4. કુમારપાળ
36. અશોકના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે.
1. સંસ્કૃત
2. હિન્દી
3. પ્રાકૃત
4. તમિલ
37. અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખો કઈ ભાષામાં લખાયેલા છે.
1. આરામી
2. સંસ્કૃત
3. પ્રાકૃત
4. ખારોસ્ઠી
38. સાતવાહન રાજવીઓએ કોતરાવેલ શીલા લેખો ક્યાંથી મળી આવ્યા છે.
1. પુના
2. પટના
3. અજંતા
4. નાસિક
39. ગુપ્તકાળના અભિલેખો કઈ ભાષામાં જોવા મળે છે.
1. હિન્દી
2. તમિલ
3. સંસ્કૃત
4. પ્રાકૃત
40. ઉત્તર ભારતમાં કઈ શૈલીના મંદિરો જોવા મળે છે.
1. દ્રવિડ
2. નાગર
3. મથુરા
4. ગાંધાર
41. દક્ષિણ ભારતમાં કઈ શૈલીના મંદિરો જોવા મળે છે.
1. દ્રવિડ
2. નાગર
3. મથુરા
4. ગાંધાર
42. મૂર્તિ કલામાં કઈ શૈલી સર્વશ્રેષ્ઠ છે.
1. ગાંધાર
2. મથુરા
3. બંને
4. એક પણ નહીં
43. ચંદ્ર ગુપ્ત મૌર્યના સમયમાં સેલ્યુક્સ નિકેટર નો કયો રાજદૂત ભારતમાં આવીને રહ્યો હતો.
1. મેગેસ્થનીસ
2. ફાહિયાન
3. ઇત્સિંગ
4. ટોલેમી
44. રાજદુત મેગસ્થનીસે ભારત વિશે કયો ગ્રંથ રચ્યો હતો.
1. ઇન્ડિકા
2. નેચર જીયોગ્રાફી
3. બંને
4. એક પણ નહીં
45. કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવી જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી કરે છે. તેને શું કહેવાય છે.
1. સંસ્કૃતિ
2. સભ્યતા
3. ઇતિહાસ
4. લેખો
46. Civitas નો અર્થ શું થાય છે.
1. ગામ
2. રાજ્ય
3. શહેર
4. ગલી
47. વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા કઈ છે.
1. ઈજીપ્તની
2. મેસોપોટેમીયા
3. હડપ્પા
4. વૈદિકાલીન
48. ગુજરાતના કયા શહેરનો હડપ્પા કાળમાં સમાવેશ થાય છે.
1. લોથલ
2. રંગપુર
3. ભાગા તળાવ
4. આપેલ તમામ
49. સિંધુ નદીના કિનારે હડપ્પા કાળનું કયું શહેર આવેલું છે.
1. લોથલ
2. રાખી ગઢી
3. કાલી બંગાન
4. મોહેં જો દડો
50. ગુજરાતમાં ભોગાવો નદીના કિનારે આવેલ હડપ્પા કાળનું સ્થળ કયું છે
1. ધોળાવીરા
2. લોથલ
3. ભાગા તળાવ
4. રંગપુર
0 ટિપ્પણીઓ