ભારત સરકાર દ્વારા ઘણી બધી મહત્વની યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જે લોકો માટે ખૂબ જ ઉપયોગી હોય છે.
ભારત સરકાર દ્વારા જરૂર પડતી વધારે વીજળીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને સોલર પેનલ યોજના જાહેર કરી છે. દેશમાં થઈ રહેલા વીજળી ઉત્પાદનને ધ્યાનમાં લઈને ભરતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વીજળી ઉત્પાદન માટે દરેક ઘર પર સોલર લગાવવા માટેની આ મહત્વની યોજના ની શરૂઆત કરી છે.
ભારત સરકારની સોલર પેનલ યોજના નો ઉદ્દેશ્ય વીજળીના ઉત્પાદનમાં વધારો કરવાનો તથા એવા ધ્રુગુમ વિસ્તારોમાં વીજળી પહોંચવાડવાનો છે જ્યાં વીજ લાઈન તથા અન્ય રીતે વીજળી પહોંચાડવી શક્ય નથી. સૌર ઉર્જા નો ઉપયોગ કરીને ખૂબ જ નજીવા ખર્ચે આપણે વીજળીનો ઉત્પાદન કરી શકીએ છીએ. એ માટે ભારત સરકાર દ્વારા ખૂબ જ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે.
ગાય ભેંસ તબેલા માટે 4 લાખ સુધીની લોન
સરકાર દ્વારા સૌર ઉર્જા ના ઉત્પાદન માટે સોલર પેનલ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ટૂંક જ સમયમાં ઓનલાઈન પોર્ટલના માધ્યમથી આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકાશે. જો, તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોવ તો આ યોજના માટે અરજી કરી શકો છો.
ફ્રી સોલર યોજના માટે જરૂરી દસ્તાવેજ :
- રેશનકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- આધાર કાર્ડ
- જાતિ નો દાખલો
- આવકનો દાખલો
- બેંકની પાસબુક નો ફોટો
- મોબાઈલ નંબર
- જમીનના ઉતારાઓ
ફ્રી સોલર યોજનાથી થતા લાભો :
- વીજળીની વધતી જરૂરીયાતો ને ધ્યાનમાં રાખીને વીજ ઉત્પાદન ઓછા ખર્ચે વધારી શકાશે.
- દુર્ગમ વિસ્તારો સુધી જ્યાં વીજળી પહોંચાડવી ખૂબ જ ખર્ચાળ તથા ખૂબ જ અઘરું કાર્ય હોય તેવા વિસ્તારોમાં પણ વીજળી ઉત્પન્ન કરી શકાશે.
- સૌરઊર્જા ના લીધે ખેડૂતોને ઉત્પાદનમાં વધારો થશે.
- સૌર ઊર્જામાં ખર્ચો ઓછો અને ઉત્પાદન વધુ મળે છે.
ફ્રી સોલર યોજના ને કેવી રીતે ઓનલાઇન અરજી કરી શકાશે :
ફ્રી સોલર યોજના નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી પત્રક મંગાવવામાં આવશે પોર્ટલ પર હજી ઓનલાઇન અરજી પત્રક ની શરૂઆત થઈ નથી. પરંતુ ટૂંક જ સમયમાં ઓનલાઈન અરજી પત્રકની શરૂઆત કરવામાં આવશે. જેથી કોઈપણ વ્યક્તિ સોલર પેનલ યોજના માટે અરજી કરી શકશે. જો આ માહિતી તમારે સૌ પ્રથમ મેળવવી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ આજે જ જોઈન કરો.
0 ટિપ્પણીઓ