2023 calender in gujarati pdf | 2023 કેલેન્ડર ડાઉનલોડ

 



વર્ષ ૨૦૨૨ ટુંક જ સમયમાં પુર્ણ થવા જઈ રહ્યું છે. તેથી થોડા સમય પછી ૨૦૨૨ ની શરૂઆત થશે. ૨૦૨૩ નું કેલેન્ડર નીચે આપેલ ‌લીંક પર‌ આપેલ છે.

2023 calendar give you in the below link. This calendar is a gujarati language and also includes a gujarati months. 

You can download this calendar and know your date in calender.

Gujarati Months In Calendar

1. કારતક

2. માગશર

3. પોષ

4. મહા

5. ફાગણ

6. ચૈત્ર

7. વૈશાખ

8. જેઠ 

9. અષાઢ

10. શ્રાવણ

11. ભાદરવો

12. આસો


English months in calender : 

1. January

2. February

3. March

4. April

5. May

6. June

7. July

8. August

9. September

10. October

11. November

12. December


કેલેન્ડર વિશે સમજુતી ગુજરાતીમાં :

કેલેન્ડર માં 7 દિવસના સમુહને અઠવાડીયું કહે છે. 15 દિવસના સમુહને પખવાડીયું કહે છે. 30 દિવસના સમુહને મહિનો કહે છે. 

મહિનામાં સુદ અને વદ આવે છે. જે 15 દિવસના હોય છે. 15 દિવસ સુદ રહે છે. જ્યારે બાકીના 15 દિવસ વદ રહે છે.

દર પંદર દિવસ પછી પુનમ‌ અને અમાસ પણ આવે છે. 


2023 ના વર્ષમાં દર મહિને આવતાં દિવસોની સંખ્યાઓ

1. January - 31 

2. February - 28 

3. March - 31 

4. April - 30 

5. May - 31

6. June - 30 

7. July - 31 

8. August - 31

9. September - 30 

10. October - 31

11. November - 30

12. December - 31



2023 Bank Holiday Gujarat : 

• 26 જાન્યુઆરી - ગુરુવાર - પ્રજાસત્તાક દિન

• 18 ફેબ્રુઆરી - શનિવાર - મહા શિવરાત્રી

• 8 માર્ચ - બુધવાર - હોળી

• 22 એપ્રિલ - શનિવાર - ઈદ 

• 29 જુલાઈ - શનિવાર - મોહરમ 

• 15 ઓગસ્ટ - મંગળવાર - સ્વાતંત્ર્ય દિન 

• 16 ઓગસ્ટ - ગુરુવાર - પારસી નવું વર્ષ

• 7 સપ્ટેમ્બર - ગુરુવાર - જન્માષ્ટમી

• 28 સપ્ટેમ્બર - ગુરુવાર - ઈદ એ મિલાદ

• 2 ઓક્ટોબર - સોમવાર - મહાત્મા ગાંધી જયંતિ

• 24 ઓક્ટોબર - મંગળવાર - દશેરા 

• 12 નવેમ્બર - રવિવાર - દિવાળી

• 13 નવેમ્બર - સોમવાર - નવું વર્ષ

• 25 ડીસેમ્બર - સોમવાર - નાતાલ 


This is all about calender 2023. You can download here calender 2023 in gujarati. 

Click here to Download : Calender 2023 In Gujarati Download


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ