Ladli Laxmi Yojana Registration 2023 | દીકરીઓ માટે સરકાર આપશે 1 લાખ 43 હજાર રૂપિયા..
લાડલી લક્ષ્મી યોજના નવા ભારતના નિર્માણ માટે મહિલાઓને સહયોગ આપવા માટે ખૂબ જ મહત્વની યોજના છે તે માટે સરકાર બેટીઓની ભણતર માટે ઘણા પ્રકારની યોજનાઓ ચલાવે છે આ રીતે આ યોજના અંતર્ગત એક લાખ રૂપિયાથી પણ વધારે રકમ સરકાર તરફથી આપવામાં આવશે.
આર કમ ડાયરેકટ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે તમને જાણકારી માટે બતાવવામાં આવે છે. કે આ રકમ અલગ અલગ પાંચ હપ્તાઓમાં ખાતામાં જમા કરાવવામાં આવશે. જો તમે આ યોજનાનો લાભ લેવા માટે માગો છો તો તમારે અમુક દસ્તાવેજ સરકારી કાર્યોમાં આપવાના રહેશે. જેને તમામ માહિતી આ લેખમાં વિગતવાર આપવામાં આવી છે.
આ યોજના અંતર્ગત સરકાર પાંચ વર્ષથી 6000 રૂપિયા જમા કરે છે. એ રીતે આ ફંડમાં કુલ ૩૦ હજાર રૂપિયા જમા થાય છે. ત્યારબાદ આ સ્કીમ થી પૈસા મળવાની શરૂઆત થાય છે આ યોજના અંતર્ગત ધોરણ છ માં પ્રવેશ મેળવવા પર પ્રથમવાર રકમ મળશે. જે 2000 રૂપિયા હશે.
હાલમાં આજ રીતે ધોરણ નવ માં પ્રવેશ લીધા પછી 4000 રૂપિયા જમા કરાવવામાં આવશે ત્યારબાદ ધોરણ 11 માં પ્રવેશ મેળવ્યા બાદ 6000 રૂપિયા ખાતામાં જમા થશે . અંતે ધોરણ 12 માં પ્રવેશ મેળવ્યા બાદ 6000 રૂપિયા જમા થશે. ત્યારબાદ 21 વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે આ રીતે સરકાર થોડા મહિનાઓ પહેલા જ અમુક રકમ વધારી હતી.
ફ્રી ગેસ કનેક્શન યોજના જાણવા ક્લિક કરો
• અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ
• લક્ષ્મી યોજના માટે કેવી રીતે ફોર્મ એપ્લાય કરી શકાય?
• તમારે દરેક પ્રકારના દસ્તાવેજ તમારી આંગણવાડી કાર્યકર્તા પાસે જમા કરાવવાના રહેશે.
• તમે ઓનલાઇન પણ અરજી કરી શકો છો.
• ત્યારબાદ પ્રોજેક્ટ ઓફિસ તમારા અરજીને મંજૂરી આપી દેશે.
• જો તમે દરેક પ્રકારના દસ્તાવેજ જમા નહીં કરાવો તો આ અરજી અસ્વીકાર્ય ગણાશે.
• અરજી સ્વીકાર્યા બાદ 1,43,000 નું પ્રમાણપત્ર જાહેર કરવામાં આવશે.
• આ વસ્તુ તમારે ધ્યાને રાખવાની છે કે આ યોજના અંતર્ગત 1,18,000 નું સર્ટિફિકેટ મળતું હતું પરંતુ આ રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
• આ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારની વધુ માહિતી માટે તમે અમને કોમેન્ટમાં બતાવી શકો છો. અમે તમારી દરેક પ્રકારની સહાય કરીશું આલેખ પસંદ હોય તો જરૂરથી તમે શેર કરી શકો છો. ધન્યવાદ.
0 ટિપ્પણીઓ